સુરતમાં સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થવાના કેસો આવવાનું શરૂ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતમાં આંખે આખો પરિવાર કોરોના સંક્રમિતમાં આવતો શરૂ થઈ ગયો છે. ખાસ કરી વરાછા, કતારગામ અને સેન્ટ્રલ ઝોનના અનેક પરિવારો સંક્રમિત થતા ઘરે રહીને યોગ્ય સારવાર શક્ય ન હોય આવા પરિવારોને કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટરમાં રાખવા ભાર આપવામાં આવી રહ્યો છૅ. આવા કેસો શોધીને પરિવારને સમજાવી આઇસોલેશન સેન્ટર કે જો કોઈ લક્ષણ હોય તો સિવિલ કે સમીમેર હોસ્પિટલમાં સારવાર માટે તંત્ર તરફથી સમજાવવામાં આવી રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *