ભરૂચની લક્ષ્મી નારાયણ કોલેજનાં વિધ્યાર્થીએ કોવિડાદી ચૂર્ણ બનાવ્યું
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર વિશ્વ હાલમાં કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહયો છે. ત્યારે વિશ્વ આ માટેની રસી બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે તેવા સમયે ભરૂચની લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનાં વિધ્યાર્થીએ કોવિડાદી ચૂર્ણ વિવિધ આયુર્વેદ ચૂર્ણનો ઉપયોગ કરીને બનાવ્યું છે. હાલમાં અમદાવાદ ખાતે એક એક્ઝિબ્યુશન યોજાયું હતું, જેમાં 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આ ચૂર્ણએ 9 મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.