સુરત : ઘાટા ગામને બચાવવા રતનીયાનાં તળાવની પાળ તોડવી પડી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લામાં એક અઠવાડીયાથી સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લાના કેટલાંક ગામોની સ્થિતિ પાણીને લીધે ખરાબ થઈ જવા પામી છે. જયારે માંડવીના રતનીયા ગામનું રતનીયા તળાવ ભય જનક સપાટી નજીક પોહચી ગયું હતું. આ તળાવ ઓવરફ્લો થાય તો ઘાટા ગામ મુશ્કેલીમાં મુકાઈ જાય એમ હોય તળાવની પાળ JCBની મદદથી તોડી તળાવનું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *