આવતીકાલથી માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયા દંડ આપવો પડશે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંનાં પગલે માસ્ક ન પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવતો હતો. જેને બદલે હવે આવતી કાલથી માસ્ક ન પહેરનાર પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવશે, આ અંગેની જાહેરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કરી છે.