ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

0
20200807_223432
Contact News Publisher

(નઝીર પાંડોર-માંગરોળ)  : આજે વહેલી સવારથી જ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદ ને પગલે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ભારે વરસાદી પાણીની આવક થતાં, માંગરોળ તાલુકાના શેઠી ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણી માં ગરકાવ થઈ જવા પામ્યો છે. જેને પગલે શેઠી થી વરેઠી, પાણેથા, મોલવણ તરફ જતો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે. હાલ માં પણ વરસાદ પડી રહ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *