શનિવારે માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલ વીજ સબસ્ટેશનમાંથી નીકળતાં વીજ ફીડરોમાંથી ત્રણ ફીડરોનો વીજ પુરવઠો મેઈન્ટેન્સનાં કામ માટે બંધ રહેશે

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :માંગરોળ તાલુકા મથક ખાતે ડી.જી.વી.સી.એલ. ની નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે, આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં મોસાલી વીજ સબસ્ટેશન આવેલું છે, આ સબસ્ટેશનમાંથી તેર જેટલાં એચ.ટી.લાઇનના વિજફીડરો ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી તારીખ ૨૭  મી જૂનનાં રોજ સવારે ૮ કલાક થી સાંજે ૪ કલાક સુધી માંગરોળ ટાઉનફીડર, મોસાલી જ્યોતિ ગ્રામ ફીડર અને એગ્રી કલચર ફીડર ઉપર મેઈન્ટેન્સ ની કામગીરી કરવાની હોય વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *