અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1ખાતે યોગ શિબિરનું આયોજન 

0
IMG-20260421-WA0001
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  વાર્ષિક પરીક્ષાની પુર્ણાહુતિ બાદ વિદ્યાર્થીઓનાં જીવનમાં સકારાત્મકતા તથા માનવીય ગુણોની ખીલે એવાં શુભ હેતુસર યોગ ટ્રેનર ચિન્મય જાની દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાણાયામ, અનુલોમ વિલોમ તથા ધ્યાન અંગેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *