તાપી જિલ્લા ભાજપ દ્વારા સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શન સિગ્નેચર કેમ્પિયન કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શન સિગ્નેચર કેમ્પિયન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી વક્તા શ્રી રાહુલભાઈ શિમ્પી એ વન નેશન વન ઇલેક્શન ની વિસ્તૃત માહિતી આપી.

આ કાર્યક્રમ કૉલેજ ના ઉપાચાર્યશ્રીમતી પ્રતિમાબેન ગામીત, સોનગઢ નગરપાલિકા સભ્યશ્રી કિશોરભાઈ ચૌધરી, વન નેશન વન ઇલેક્શન તાપી જિલ્લા સંયોજકશ્રી વિશાલભાઈ પટેલ, કૉલેજ સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સિગ્નેચર કેમ્પિયન માં સમર્થન આપ્યું..

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *