માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ

0
IMG-20260121-WA0011
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર ખાતે “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો” વિષય પર બે દિવસીય તાલીમ તારીખ ૨૧-૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ યોજવામાં આવેલી છે. સદર બે દિવસીય તાલીમમાં કૂ. દિવ્યાબેન ચાવડા તાલીમ સહાયક, સીઓઈ ઉકાઈ અને સીઓઈ ઉકાઈ સ્ટાફ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગિયો તૈયાર કરી પ્રાત્યક્ષિક બતાવામાં આવશે. સદર તાલીમમાં ૨૫ માછીમાર સમાજના નર્મદા જિલ્લાના બેહેનો ઉપસ્થિત રહેલ છે. સદર તાલીમ ખરેખર જનજાતિ વિસ્તારમાં વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other