પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકેલ હોય અને આજ રોજ પેટ્રોલીંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કોન્સ. મહાવીરસિંહ નિરૂભાને મળેલ બાતમી આધારે ટીચકપુરા ગામ સુરત ધુલીયા બાયપાસ હાઇવે રોડ પાસેથી (૧) પલસાણા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૪૬૨૫૧૯૨૮/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(ઇ), ૮૧, ૧૧૬(બી) મુજબ (૨) પલસાણા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૧૪૦૪૬૨૫૧૯૨૯/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(ઇ), ૮૧, ૧૧૬(બી) મુજબ તથા (૩) પલસાણા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૪૬૨૬૦૦૧૨/૨૦૨૬ પ્રોહિ કલમ ૬૫(ઇ), ૮૧, ૧૧૬(બી) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- આકાશ ઉર્ફે લાલીયો ઉકકડભાઇ રાઠોડ ઉ.વ.૨૮ રહે.પલસાણા દૂર્ગા કોલીની તા.પલસાણા જી.સુરત ગ્રામ્ય ને તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા અ.હે.કો.હરપાસિંહ અભેસિંહ અને અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મોહબ્બોતસિંહ તથા અ.હે.કોન્સ. મહાવીરસિંહ નિરૂભા તથા અ.પો.કોન્સ. અરૂણભાઇ જાલમસિંગ તથા અ.પો.કોન્સ. હસમુખભાઇ વીરજીભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *