ડોલવણ શિક્ષક સહકાર ભવન ખાતે આંખ અને દાંત તપાસ કેમ્પ યોજાયો

0
IMG-20260112-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તત્વમસિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. રમણભાઈ વી.પટેલ (તરભોણ) નાં સ્મરણાર્થે શ્રી વિરેન્દ્રભાઈ આર.પટેલ (USA)ના સહયોગથી આંખ તપાસ તથા સ્વ.વિપુલભાઈ એન.પટેલ (વાછરવાડ) ના સ્મરણાર્થે સૌજન્ય શ્રી નીનાબેન અને નટુભાઈ પટેલ (USA) દાંત તપાસ કેમ્પ શિક્ષક સહકાર ભવન, ડોલવણ ખાતે કરવામાં આવેલ.
આ પ્રસંગે પ્રખર હિન્દુત્વ ઉત્થાન માટે સમર્પિત સામાજીક કાર્યકર્તા કાજલબેન (હિંદુસ્તાની), આદિવાસી વિસ્તારમાં સામાજિક કાર્યકરશ્રી હસુભાઈ પટેલ(USA), શ્રી તરુણભાઈ પટેલ (USA), સામાજિક અગ્રણી શ્રીમતિ પ્રિયંકાબેન વસાવા, તત્વમસિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વિશાલભાઈ પટેલ, મંત્રીશ્રી હિરેનભાઈ ચૌધરી, ઉપપ્રમુખશ્રી રવિભાઈ નિમાવત ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *