પ્રાથમિક શાળા લીંબી ના ૧૦૦ જેટલા વિધાર્થીઓ અને શિક્ષકો સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્રની મુલાકાતે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર પર આજ રોજ તારીખ:૨૩-૧૨-૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા લીંબી ના ૧૦૦ જેટલા વિધાર્થીઓ અને શિક્ષકો ની મુલાકાત લેવા માં આવેલ હતી. મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓને સુશોભન માછલીઘર, બોટ મ્યુઝિયમ, ફિશ મ્યુઝિયમ વગેરે નિહાળ્યાં. ઉકાઈ કેન્દ્રના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને જલીય જીવન ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
