તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં ડભારી પ્રાથમિક શાળાની કૃતિ દ્વિતીય ક્રમે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ઓલપાડની અટોદરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં વિભાગ-1 માં ડભારી પ્રાથમિક શાળાએ રજૂ કરેલ કૃતિને દ્વિતીય ક્રમ હાંસલ થતાં તેનાં બાળ વૈજ્ઞાનિકો સહિત માર્ગદર્શક શિક્ષકને શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો સહિત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
