કુકરમુન્ડાના ફૂલવાડી ત્રણ રસ્તા ઉપર ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલાકોને મફત હેલ્મેટ વિતરીત કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કુકરમુન્ડાના ફૂલવાડી ત્રણ રસ્તા ઉપર ડી.વાય.એસ.પી.શ્રી આઈ. એન. પરમાર, નિઝર વિભાગ નિઝર, તથા પો. ઈન્સ.શ્રી વી. કે. પટેલ કુકરમુન્ડા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલાકોને ટ્રાફિકના નિયમો સમજાવી, મફત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકોએ પણ હેલ્મેટ ફરજીયાત પહેરવાની ખાતરી આપી હતી અને પોલીસની કામગીરી બિરદાવેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *