ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા નવીન આરામ ગૃહના કામનું ખાતમુહૂર્ત કરાયું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રૂ.૨૯૧.૦૦ લાખના ખર્ચે બનનાર નવીન આરામ ગૃહના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આરામ ગૃહના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના આગેવાનો, કાર્યકરો તથા અધિકારીગણશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
