વાલોડ, સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા વ્યારા પો.સ્ટે.નાં વાહન ચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ,ના અધિકારી/કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન વાલોડ તેમજ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ધાડ/લુટના બનાવો બનેલ હોય, જે ગુનાના કામે વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સુચના આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોના બીજા અધિકારી/કર્મચારીઓએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જે આધારે આજરોજ સાથેના હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી અધારે વ્યારા સીંગી ફળીયાથી ઘાટા તરફ જતા રોડ ઉપર થી (૧) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૫૦૨૦૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૦(૨), ૧૧૫(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ (૨) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૫૦૨૫૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨), ૩૦૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબ તથા (૩) સોનગઢ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૫૦૫૦૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૧૦(૨), ૩૧૧ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી-(૧) દિપક દિનેશભાઇ વસાવા ઉ.વ.૨૯ રહે.ગામ-રામપરા તા.વાલીયા જી.ભરૂચ તથા (૨) ભાવેશ ભગુભાઇ વસાવા ઉ.વ.૨૫ રહે.ગામ-ભરાડીયા તા.વાલીયા જી.ભરૂચને તા.૧૫/૧૦/૨૫ રોજ પકડી પાડી પકડાયેલ આરોપીઓને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા આજથી આશરે એકાદ વર્ષ પહેલા દિપક દિનેશભાઇ વસાવા તથા સાથેનો ભાવેશ ભગુભાઇ વસાવા સાથે તેઓ વ્યારા ખાતે આવેલા અને ફરતા ફરતા રાત્રીના સમયે વ્યારા સરૈયા ગામ પાસે આવેલા ત્યારે એક ઘરના આગળના ભાગે એક યુનિકોર્ન મોટર સાયકલ પાર્ક કરેલી હતી જે તેઓએ ચોરી કરી જતા રહેલા જે યુનિકોર્ન મોટર સાયકલ ચોરી અંગે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા આ કામે વ્યારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૧૯૪૮/ ૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય આ મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપીના પાસે રોકડા રૂ.૬૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩૦,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોકત આરોપીઓને આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) દિપક દિનેશભાઇ વસાવા ઉ.વ.૨૯ ધંધો.ખેતી રહે.ગામ-રામપરા તા.વાલીયા જી.ભરૂચ

(૨) ભાવેશ ભગુભાઇ વસાવા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.ગામ-ભરાડીયા તા.વાલીયા જી.ભરૂચ

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) યુનિકોર્ન મોટર સાયકલ ચેચીસ નંબર-ME4KC311MJ8468416 તથા એન્જીન નંબર KC31E80468337 3.३.३०,०००/-

(૨) રોકડા રૂપીયા ૬૦૦/-

મળી કુલ્લે કિ.રૂ. ૩૦,૬૦૦/- નો મુદ્દામાલ

શોધાયેલ ગુનાઓ :-

(૧) વ્યારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૧૯૪૮/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબ

ગુનાનો એમ.ઓ :-

રોડ ઉપર આવતા જતા ઇસમોને રોકી છરો ચપ્પુ બતાવી રોકડા રૂપીયા તેમજ અન્ય સામાન ધાડ કરવાનો તથા રાત્રી દરમ્યાન ઘરના આંગણામાંથી વાહન ચોરી કરવાનો

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ-

(૧) આરોપી- દિપકભાઇ દિનેશભાઇ વસાવા રહે-રામપરા તા.વાલીયા જી.ભરૂચ

(૧) ભરૂચ વાલીયા પો.સ્ટે. I ગુ.ર.નં.૦૦૮૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ

(૨) ભરૂચ વાલીયા પો.સ્ટે. I ગુ.ર.નં.૦૦૧૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ- ૩૭૯,૩૫૬,૧૧૪ મુજબ

(૩) ભરૂચ વાલીયા પો.સ્ટે. એ ગુ.ર.નં.૧૧૧૯૯૦૫૦૨૨૦૮૮૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ

(૪) સુરત ગ્રામ્ય બારડોલી ગ્રામ્ય પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૩૦૨૦૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૯૭, ૩૯૫, ૩૪૨, ૩૪ મુજબ

(૫) સુરત ગ્રામ્ય માંગરોલ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૧૪૦૩૩૨૨૦૭૮૨/૨૦૨૨ એમ.વી.એક્ટ ૧૮૫ મુજબ

(૬) સુરત ગ્રામ્ય માંગરોલ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૧૪૦૩૩૨૩૦૫૬૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ

(૭) નર્મદા સાગબારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૩૦૨૧૨૪૦૭૪૭/૨૦૨૪ ઇ.પી.કો. કલમ- ૩૪૧, ૩૪૨, ૩૮૪, ૫૦૬, ૧૧૪ મુજબ

(૮) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૫૦૨૦૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૦(૨), ૧૧૫(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

(૯) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૫૦૨૫૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨), ૩૦૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબ

(૧૦) સોનગઢ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૫૦૫૦૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૧૦(૨), ૩૧૧ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

(૨) આરોપી- ભાવેશ ભગુભાઇ વસાવા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.ગામ-ભરાડીયા તા.વાલીયા જી.ભરૂચ

(૧) ભરૂચ વાલીયા પો.સ્ટે. ૧૧૧૯૯૦૫૦૨૦૦૨૭૯ ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫

(૨) સુરત ગ્રામ્ય બારડોલી ગ્રામ્ય પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૩૦૨૦૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૯૭, ૩૯૫, ૩૪૨, ૩૪ મુજબ

(3) સુરત ગ્રામ્ય માંડવી પો.સ્ટે. ૧૧૨૧૪૦૩૨૨૪૧૦૧૯/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૩(૨), ૫૪ મુજબ

(૪) નર્મદા સાગબારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૩૦૨૧૨૪૦૭૪૭/૨૦૨૪ ઇ.પી.કો. કલમ- ૩૪૧, ૩૪૨, ૩૮૪, ૫૦૬, ૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ (૨) હે.કો. ધર્મેશભાઇ મગનભાઈ, (૩) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, (૪) પો.કો. રોનક સ્ટીવનસન, (૫) હે.કો.હરપાલસિંહ અભેસિંહ (૬) પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ (૭) પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ (૮) પો.કો.હસમુખભાઇ વીરજીભાઇ (૯) હે.કો. તેજશભાઇ તુલસીરાવએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *