ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ભજન સ્પર્ધા યોજવામાં આવી

0
IMG-20250924-WA0008
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વડીલોની ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઇડ દ્વારા સંચાલિત દાદા-દાદી સેન્ટરમાં વડીલોની ભજન સ્પર્ધાનાં આયોજન દરમિયાન પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, વાઇસ પ્રેસિડન્ટ સુવર્ણ પાલેજા, પીડીસી દક્ષાબેન શાહની ઉપસ્થિતિમાં વડીલોની ભજન સંધ્યામાં વિજેતાઓને ઇનામ વિતરણ સહિત પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other