રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણ ને ઝડપી પાડતી નિઝર પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : નિઝર પો.સ્ટે. ના A પાર્ટ ગુ.૨.નં. ૧૧૮૨૪૦૦૭૨૪૦૩૬૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ -૩૯૪, ૩૯૭, ૩૪૨, ૩૨૩, ૫૦૬(૨), ૩૪ તથા આર્મ એક્ટ – ૨૫(૧)એ તથા જી.પી.એક્ટ – ૧૩૫ મુજબના ગુનાનો આરોપી- સાહિલ ઉર્ફે પઠાણ સલીમ કાળસરદાર પઠાણ ઉ.વ.૨૧ ધંધો મજુરીકામ રહે- ભાટીયા ગામ હાજીપુરા ફળીયું, સચીન તા.ચૌર્યાસી જી.સુરત મુળ રહે. રહે.તરંતતાર ગામ, મરાતપુરા, ટાંકીના પાસે તા.તરંતતાર જી.અમૃતસર (પંજાબ રાજય) ને તા.૦૮/૦૭/૨૦૨૪ ના રોજ અટક કરી મુદ્દત અંદર નામદાર કોર્ટ માં રજુ કરવામાં આવેલ જે આરોપીના નામદાર સેશન્સ કોર્ટ તરફથી જરૂરી શરતોને આધીન જામીન મુકત કરવમાં આવેલ હતો. ત્યારબાદ જામીન ઉપર છુટ્યા પછી આ આરોપી વિરૂધ્ધમાં (૧) ઉચ્છલ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૪૧૦૬૯/૨૦૨૪ BNS-2023 ની કલમ- ૨૮૧, ૧૨૫(એ) તથા ૧૭ તથા (૨) બારડોલી પોસ્ટે. ૧૧૨૧૪૦૦૮૨૫૦૨૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯(૪),૫૪ મુજબના ગુના દાખલ કરવામાં આવેલ હોય જેથી અત્રેના પો.સ્ટે. ના ઉપરોક્ત ગુનાના જામીન રદ કરવામાં આવેલ અને નામદાર સેશન્સ કોર્ટ તાપી – વ્યારા ના CC No. 42/2024 ના કામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ જે આ આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણ નાસતો ફરતો હોય જે આરોપીની અત્રેના પો.સ્ટે.ના પો.કો. મેહુલભાઈ અરવિંદભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સાહિલ ઉર્ફે સલીમ પઠાણ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ભુસાવલ ખાતે હોટલમાં રોકાયેલ હોય જેથી આ બાતમી હકીકત વાળી જગ્યાએ એ.એસ.આઇ. આદિત્યભાઇ ભરતભાઇ તથા પો.કો. મેહુલભાઈ અરવિંદભાઇ તથા પો.કો. પૃથ્વિરાજસિંહ ઘનશ્યામસિંહ તથા પો.કો. કલ્પેશભાઈ મસાભાઇએ સ્થાનિક પોલીસની મદદ લઈ આ કામના આરોપીને પકડી પાડી અત્રેના પો.સ્ટે. ખાતે લાવી વધુ પુછપરછ કરતા સાહિલ ઉર્ફે સલીમ પઠાણએ (૧) ગોધરા તાલુકા પો.સ્ટે. ના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૪૨૫૦૯૬૫/૨૦૨૫ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ – ૩૦૮(૨)(૫), ૫૪, ૩૧૦(૧)(૨), ૧૪૦(૩) તથા (૨) બારડોલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૦૭૧૯/૨૦૨૫ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૪૦(૨), ૩૧૦(૨), ૫૪ તથા જી.પી.એક્ટ – ૧૩૫ તથા (૩) નિઝર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૫૦૪૫૩/૨૦૨૫ (BNS) ની કલમ-૩૦૯(૬), ૩૧૧, ૧૨૭(૨),૧૧૫(૨), ૩૫૧(૩),૩(૫) તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ (૩) મુજબના ગુનાની કબુલાત કરેલ છે અને આ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
♦ પકડાયેલ આરોપીની વિગત:
સાહિલ ઉર્ફે પઠાણ સલીમ કાળુસરદાર પઠાણ ઉ.વ.૨૧ ધંધો.મજુરીકામ રહે- ભાટીયા ગામ હાજીપુરા ફળીયું, સચીન તા.ચૌર્યાસી જી.સુરત
♦ આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુનાની વિગત:
(૧) નિઝર પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૪૦૩૬૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ -૩૯૪, ૩૯૭, ૩૪૨, ૩૨૩, ૫૦૬(૨), ૩૪ તથા આર્મ એક્ટ – ૨૫(૧)એ તથા જી.પી.એક્ટ – ૧૩૫ મુજબ
(૨) ઉચ્છલ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૪૧૦૬૯/૨૦૨૪ BNS-2023 ની કલમ-૨૮૧, ૧૨૫(એ) તથા ૧૭ મુજબ
(૩) બારડોલી પોસ્ટે ૧૧૨૧૪૦૦૮૨૫૦૨૧/૨૦૨૫ બી.એન.એસ, કલમ-૩૦૯(૪),૫૪ મુજબ.
(૪) ઉમરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૮૨૨૦૬૯૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૫૭,૩૮૦ મુજબ
(૫) ઉમરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૮૨૨૦૭૦૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૫૭,૩૮૦ મુજબ
(૬) ઉમરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૮૨૨૦૭૦૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૫૭,૩૮૦ મુજબ
(૭) સચીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૪૨૨૧૯૩૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબ
(૮) મહિધરપુરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૩૦૨૨૦૭૦૬/૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
(૯) પુણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૬૨૨૧૧૪૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
(૧૦) ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૩૨૨૦૯૧૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબ
(૧૧) નવસારી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૮૨૨૦૦૨૧૨૨૧૨૮૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબ
(૧૨) ડિંડોલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૬૨૨૨૦૮૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબ
* ડીટેક્ટ કરેલ ગુનાઓ –
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૪૨૫૦૯૬૫/૨૦૨૫ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ – ૩૦૮(૨)(૫), ૫૪, ૩૧૦(૧)(૨), ૧૪૦(૩)
(૨) બારડોલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૭૦૨૫૦૭૧૯/૨૦૨૫ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૪૦(૨), ૩૧૦(૨), ૫૪ તથા જી.પી. એક્ટ – ૧૩૫
(૩) નિઝર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૭૨૫૦૪૫૩/૨૦૨૫ (BNS) ની કલમ- ૩૦૯(૬), ૩૧૧, ૧૨૭(૨),૧૧૫(૨), ૩૫૧(૩),૩(૫) તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ (૩) મુજબ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી. એ.આર. જાદવ, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આદિત્યભાઇ ભરતભાઇ, અ.હે.કો. જગદીશભાઇ રામસિંગભાઇ તથા અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા પો.કો. સંતવાનભાઇ ગોમાભાઇ, પો.કો. યતીનભાઇ શ્રાવણભાઇ, પો.કો. મુકેશકુમાર સેંધાજી, પો.કો. પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ, પો.કો. કલ્પેશભાઇ મસાભાઇ, પો.કો. મનોજભાઇ વિરસંગભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
