વ્યારા પાનવાડી સર્કલ થી રેલવે સ્ટેશન સુધીમાં પર્સ ખોવાયું છે : પરત કરનારને યોગ્ય બદલો મળશે
પ્રતિકાત્મક તસવીર.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દાનિયલભાઈ માનસિંગભાઈ કોકણીનું મરૂન કલરનુ મીની પર્સ/પાકીટ વ્યારા પાનવાડી સર્કલ થી વ્યારા રેલવે સ્ટેશન સુધીમાં તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ પડી ગયેલ છે. જે મરૂન કલરનાં પાકિટમાં તેમનો આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, એસ. બી.આઈ. એ.ટી.એમ. કાર્ડ, ટુ. વ્હીલરની આર.સી. બુક જે તમામ ઓરિજનલ ડોકયુમેન્હટસ હતા. જે પાકીટ કોઈને મળી આવે તો દાનિયલભાઈના મો.નં. 9979662830 પર જાણ કરી પરત કરવા વિનંતી કરાઈ છે. પર્સ પરત કરનારનું સન્માન કરી યોગ્ય બદલો આપવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

