કપડવણના કવિતાબેન ચૌધરી ગાય ખરીદી પશુપાલનના વ્યવસાયમાં આત્મનિર્ભર બન્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 0૪ ઓગસ્ટ. મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત કપડવણના કવિતાબેન ચૌધરીએ પોતાની સફળતાની વાત અન્ય મહિલાઓ સમક્ષ રજુ કરી હતી. કવિતાબેને જણાવ્યું હતું કે તેમને રૂ. ૧ લાખ ૩૫ હજારની લોન કેનેરા બેન્કમાંથી મળી હતી.પોતે પોતાની જાતે કઈક કરવા માંગતા હતા પણ તેમને નાણાંકીય સ્થિતિ સારી ન હોવાથી કરી શકતા ન હતા. લોન મળતા તેમજ સાથે ૫૪ હજારની સબસીડી મળતા તેમને અને તેમના પરિવારને ઘણી રાહત મળી હતી. આ રકમમાંથી પોતે દેશી ગાય લઈને પશુપાલનનો વ્યવસાય કરવા માંગે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *