પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય,બોરખડી ધોરણ-૬ પ્રવેશ માટે ૩૧ ઑગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. આથી તમામ પ્રવેશ ઈચ્છુક સબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2026-27) ની ઓનલાઈન અરજી કરવાની તારીખ ૩૧.૦૮.૨૦૨૫ સુધી લંંબાવવામાં આવી છે. તેની તમામે નોધ લેવી.વધુ માહિતી માટે નવોદય વિદ્યાલયની વેબ સાઈટ www.navodaya.gov.in જોવી તેમજ ઉમેદવાર https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી વિનામૂલ્યે અરજી કરી શકે છે એમ પ્રાચાર્ય જવાહર નવોદય વિદ્યાલય તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *