વ્યારા ખાતે સહકાર ભારતી તાપી જિલ્લાની સંગઠનની બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સહકાર ભારતી તાપી જિલ્લાની સંગઠનની બેઠકનું આયોજન ખેડૂત ભવન એ.પી.એમ.સી. માર્કેટ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠક તાપી જિલ્લા સહકાર ભરતીના અધ્યક્ષ કુલીન શિરીષ પ્રધાન (એડવોકેટ)ના પ્રમુખ સ્થાને યોજાઈ હતી.

તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓના સંગઠન પ્રમુખ, અધ્યક્ષ તથા સમગ્ર તાલુકાની ટીમોની જાહેરાત સહકાર ભારતી પ્રદેશના મહામંત્રીશ્રી જયંતિભાઈ કેવટ તથા વિભાગ સંયોજક શ્રી પ્રવીણભાઈ ટેલરે કરી, તાપી જિલ્લા સંગઠન પ્રમુખ પ્રવીણ ગામિત તેમજ તાપી જિલ્લા સહકાર ભરતીના અધ્યક્ષ કુલીન શિરીષ પ્રધાન (એડવોકેટ).

જેમાં સમગ્ર તાપી જિલ્લા માંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *