સુરત ખાતે યોજાયેલ સાયક્લોથનમાં ડો.ધર્મેન્દ્ર પટેલ સહભાગી થયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એન.ટી.પી.સી. કવાસ દ્વારા સુરત ખાતે સાયકલોથન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ આ સાયકલોથનમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતાં. જે પૈકી ઓલપાડનાં ભાંડુત ગામનાં વતની ડો.ધર્મેન્દ્ર પટેલ પણ સહભાગી થયા હતાં. સદર સાયકલોથનનું ફ્લેગઅપ ઉપસ્થિત મહાનુભવોએ કર્યુ હતું. તમામ સાયકલવીરોને અંતમાં સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *