ભિલજાંબોલી ગામે બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ) : નિઝર તાલુકાના ભિલજાબોલી ગામ ખાતે બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગામના સરપંચ સુનિલભાઈ વળવી, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના મંત્રી વિનાયક વસાવે, શકિત ટ્રસ્ટના ડાયરેક્ટર રમેશભાઈ તડવી તેમજ ગામના વરિષ્ઠ નાગરિક એવા સેગાભાઇ વળવી અને સુરેન્દ્ર સાળવે તેમજ મોટી સંખ્યામાં મહીલાઓ પુરુષો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.