શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરનુ અભિવાદન તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના અદયક્ષ કેતન શાહ અને હોદ્દેદારો દ્વારા કરાયું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારશ્રીના માનનીય શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીડોર દ્વારા તાપી જિલ્લાની મુલાકાતે આવેલા હતા તો તે દરિમ્યાન સરકીટ હાઉસ વ્યારા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ હાલમા સરકારશ્રી ૧/૪/૨૦૦૫ પહેલાના તમામ શિક્ષકોને અને તમામ અન્ય કર્મયોગીઓને જુની પેન્સન યોજ્નાનો (ops)લાભ આપવા માટે ઠરાવ કરવામા આવ્યો તે બદલ તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અદયક્ષ કેતન શાહ તથા જિલ્લાના તમામ હોદેદારો ઈલ્લાક ગામીત, ભદ્રેશ પ્રજાપતિ, અમિત શાહ, પ્રકાશ ચૌધરી, રણજીત ગામીત, નીપુનાબેન્ ચૌધરી દ્રારા મહિલા સશક્તિકરણની બુક આપી સરકારશ્રીનો આભાર સાથે મંત્રીશ્રીનુ આભાર દર્શન ગૌરવ પત્ર આપી અભિવાદન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
