સાયબર ક્રાઈમના આરોપીને રાજસ્થાન રાજયના ઉદેપુર ખાતેથી પકડી પાડતી તાપી સાયબર ક્રાઈમ

0
Screenshot_20241024_190215_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા, પોલીસ ઈન્સ્પેકટર, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને તાત્કાલીક માહીતી એકત્ર કરી રાજસ્થાન રાજ્ય ખાતે તપાસમાં જવાની મંજુરી મેળવી, અ.હે.કો. રવિન્દ્રભાઈ છગનભાઈ તથા અ.પો.કો. યુવરાજસિંહ જશુભાઈ સાથે ટીમ બનાવી રાજસ્થાન રાજ્યના ઉદેપુર ખાતે તપાસમાં જઈ બહારના રાજયમાં પણ હ્યુમન સોર્સિસ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે આરોપી ગોવિંદકુમાર રાજેન્દ્રકુમાર ટાંક રહે-મેઈન બજાર લકડવાસ, સોનીયો કા મહોલ્લા પાસે ગામ લકડવાસ તા.ગીર્વા થાના-પ્રતાપનગાર જી.ઉદેપુર રાજસ્થાનને પકડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ સાયબર ક્રાઇમના ગુનાના કામે આરોપી ડીટેકટ કરી આરોપીને તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજઅટક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા તથા અ.હે.કો. રવિન્દ્રભાઈ છગનભાઈ તથા અ.પો.કો. યુવરાજસિંહ જશુભાઈ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other