નિઝર તાલુકાના પ્રાથમિક શાળા ગામડી ગામ ખાતે આચાર્યશ્રી આંતરિક બદલી સાથે વિદાય સમારંભ યોજાયો
Contact News Publisher

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર ) : નિઝર તાલુકાના પ્રાથમિક શાળા ગામડી ગામના મુખ્ય શિક્ષક શ્રીવિનોદભાઇ ગામીત છેલ્લા ત્રણેક વર્ષ અગાઉ શિક્ષક તરીકે ફરજ પર હાજર રહી નિષ્ઠાવાન શિક્ષકશ્રી સ્વચ્છતા સમયબદ્તા આત્મીયતા વગેરે ગુણોથી ખૂબ જ ઓછા ટુકા સમય દરમ્યાન વિદ્યાર્થીઓના અને ગામનાં લોકોનાં દિલમા અમીટ છાપ છોડી ગયા.

ધો.૬ વિધાર્થીઓ નવોદય સ્કૂલ કે આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ પરીક્ષા પાસ કરાવી ૨૫ થી ૩૦ વિધાર્થીઓને પ્રવેશ અપાવ્યો. એ ગામની શાળાનુ ગૌરવ વધાર્યું વિદાયમાન કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાનાં શિક્ષકગણો,ગામના તમામ ગામજનો, યુવાનો, મહિલાઓ શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહી ભાવભીની આખે વિદાય આપવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
