સોનગઢનાં બોરદા પ્રાથમિક શાળા ખાતે રંગેચંગે સ્વતંત્ર પર્વની ઉજવણી

0
IMG-20240815-WA0021
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લા તા:15/08/2024 સોનગઢ તાલુકામાં આવેલ બોરદા ગામે 78 માં સ્વતંત્ર દિવસ નિમિત્તે બોરદા પ્રાથમિક શાળા ખાતે સરપંચ શ્રીમતી ગંગાબેન સુનિલભાઈ વસાવાના અધ્યક્ષતામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ગામના આગેવાનો માજી સરપંચશ્રી ગેમેન્દ્રભાઈ તથા યુથ આગેવાનશ્રી ગણેશભાઈ તથા સુનિલભાઈ ગામના તમામ અગ્રણી આગેવાનો તથા સ્કૂલના આચાર્યશ્રી તથા સ્ટાફની હાજરીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી,

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *