વ્યારાની દ્વારકેશ રેસીડેન્સી ખાતે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ

0
IMG-20240326-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૬ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગથી જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે હોળીકા દહન તેમજ રંગોત્સવ દરમ્યાન તાપી જિલ્લામાં નાગરિકો મતદાન માટે જાગૃત થાય તે હેતુસર દ્વારકેશ રેસીડેન્સી ખાતે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત મતદાન જાગૃતિના પ્રચાર-પ્રસારના ભાગરૂપે જાગૃત નાગરિકો દ્વારા રહીશોને મતદાન અંગે મહત્વ સમજાવવામાં આવ્યુ હતું.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other