તાપી : એક કોરોના દર્દીનું મોત તો બે નવા કેસો નોંધાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 712 સેમ્પલોમાંથી બે નવા કેસો સામે આવ્યા છે. સોનગઢ તાલુકામાંથી લેવામા આવેલ 256 સેમ્પલોમાંથી બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે બે દર્દીઓને રજા અપાતા જિલ્લામાં હવે 02 એક્ટિવ કેસો છે. જ્યારે આજે નવી ઉકાઇનાં 65 વર્ષિય વૃધ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.

23-09-22 COVID Updates
1.૩૨ વર્ષિય પુરુષ – ગોવલણ -.તા.સોનગઢ
2.૬૫ વર્ષિય પુરુષ – નવી ઉકાઇ તા.સોનગઢ
એક્ટિવ કેસ=૦૨
રજા આપેલ દર્દી= ૦૨
મૃત્યુ =૦૧

મરણની વિગત
કોવિડ -૦૧
1.૬૫ વર્ષિય પુરુષ – નવી ઉકાઇ તા.સોનગઢ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *