તાપી : નિઝરનાં રાયગઢમાંથી એક કોરોના કેસ નોંધાયો : 20 કેસો એક્ટિવ

0
20200418_152253
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 460 સેમ્પલોમાંથી એક નવો કેસ સામે આવ્યો છે. નિઝર તાલુકામાંથી લેવામા આવેલ 37 સેમ્પલોમાંથી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. આજે એક દર્દીને રજા અપાતા જિલ્લામાં હવે વીસ એક્ટિવ કેસો છે.

09-08-22 COVID Updates
1. ૨૫ વર્ષિય મહિલા– સરપંચ ફળિયું- રાયગઢ,તા.નિઝર
એક્ટિવ કેસ =૨૦
રજા આપેલ દર્દી=૦1
મૃત્યુ- ૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other