તાપી : ત્રણ નવા કેસો : વાલોડના દેગામા ખાતે બે અને વ્યારાના કસવાવ ખાતે એક કેસ

0
20200418_152253
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ વાલોડ તાલુકામાંથી 67 સેમ્પલો લેવાયા હતા જેમાથી બે કેસો અને વ્યારા તાલુકાના એક કોરોના પોઝિટિવ કેસ મળી કુલ ત્રણ નવા કેસો ઉમેરાયા છે. જિલ્લામાં હવે કુલ અગિયાર એક્ટિવ કેસો છે. જિલ્લામાં આજરોજ કુલ 592 સેમ્પલો લેવાયા

11-07-22 COVID Updates
1. ૬૨ વર્ષિય પુરુષ – વચલું ફળિયું- દેગામા,તા. વાલોડ.
2. ૨૦ વર્ષિય પુરુષ – વચલું ફળિયું- દેગામા,તા. વાલોડ.
3. ૩૨ વર્ષિય મહિલા – સામરી ફળિયું- કસવાવ,તા.વ્યારા

એક્ટિવ કેસ = ૧૧
રજા આપેલ દર્દી=૦
મૃત્યુ- ૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other