કુકરમુંડા તાલુકાના પશુપાલક ભાઈ-બહેનોને કીટ વિતરણ કરવામાં આવી

0
IMG-20210527-WA0001
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ કુકરમુંડા તાલુકાના કુકરમુંડા ગામમાં પશુ ચિકિત્સલય ખાતે પશુપાલક ભાઈ અને બહેનને કુકરમુંડા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રીમતિ મનીષાબેન પ્રવિણભાઈ અને તાપી જિલ્લા પંચાયતના દંડક રાહુલભાઈ ચોધરી દ્વારા કીટ વિતરણ કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other