તાપી જીલ્લામાં આજે 77 નવા કેસ નોંધાયા : 626 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 77 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1885 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વાલોડ તાલુકામાં કુલ : 10 કેસો
વ્યારા તાલુકામાં કુલ : 19 કેસો
સોનગઢ તાલુકામાં કુલ: 25 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 06 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 08 કેસો
નિઝર તાલુકામાં કુલ : 05 કેસો
કુકરમુંડા તાલુકામાં કુલ : 04 કેસો
તારીખ- ૨૪-૦૪-૨૦૨૧ Covid Update -Tapi
૧- ૪૦ વર્ષ , પુરૂષ, વડગામ ઉચ્છલ
૨- ૧૮ વર્ષ , સ્ત્રી, હોલીપાડા
૩- ૨૫ વર્ષ , સ્ત્રી, વડદેખુર્દ
૪- ૩૦ વર્ષ , પુરૂષ, ખાબદા
૫- ૪૫ વર્ષ , પુરૂષ, આનંદપુર
૬- ૪૫ વર્ષ , પુરૂષ, ઝરણપાડા
૭- ૩૦ વર્ષ , પુરૂષ, સાકરાદા
૮- ૫૬ વર્ષ , સ્ત્રી, વડદેખુર્દ (કમલાપુર)
૯- ૨૮ વર્ષ , પુરૂષ, કુવા ફળિયુ, ચોરવાડ
૧૦- ૫૮ વર્ષ , પુરૂષ, દાદરી ફળિયુ, માંડળ
૧૧- ૬૨ વર્ષ , પુરૂષ, આંબા ફળિયુ, અગાસવણ
૧૨- ૪૭ વર્ષ , પુરૂષ, ચચરબુન્દા ફળિયુ, ગુણસદા
૧૩- ૨૮ વર્ષ , પુરૂષ, તાડ ફળિયુ, ધજાંબા
૧૪- ૫૫ વર્ષ , સ્ત્રી, ખરખડી ફળિયુ, ધજાંબા
૧૫- ૫૦ વર્ષ , પુરૂષ, મોઘાવણ નિશાલ ફળિયુ
૧૬- ૪૬ વર્ષ , સ્ત્રી, જુનવાણ દેવલ ફળિયા
૧૭- ૬૨ વર્ષ , સ્ત્રી, ખરસી ડુંગરી ફળિયુ
૧૮- ૧૬ વર્ષ , સ્ત્રી, ગતાડી આમલી ફળિયુ
૧૯- ૨૮ વર્ષ , પુરૂષ, મેઢસિંગી
૨૦- ૨૪ વર્ષ , સ્ત્રી, ઓઝર જુના ઓઝર ફળિયુ
૨૧- ૬૦ વર્ષ , પુરૂષ, શ્રવણિયા દેવલ ફળિયુ
૨૨- ૩૦ વર્ષ , પુરૂષ, સબસિડી ફળિયુ, વાડીભેસરોટ
૨૩- ૬૦ વર્ષ , પુરૂષ, ખેરવાડા
૨૪- ૪૭ વર્ષ , સ્ત્રી, ભટવડા
૨૫- ૪૨ વર્ષ , પુરૂષ, ખેરવાડા
૨૬- ૪૪ વર્ષ , સ્ત્રી, ઘસિયામેઢા
૨૭- ૬૦ વર્ષ , સ્ત્રી, વેકુર, બાલવાડી ફળિયુ.
૨૮- ૫૮ વર્ષ , પુરૂષ, વાઘનેરા
૨૯- ૩૫ વર્ષ , સ્ત્રી, પીપલકુવા
૩૦- ૩૦ વર્ષ , પુરૂષ, દેવજીપુરા, સોનગઢ
૩૧- ૧૮ વર્ષ , સ્ત્રી, સર્વોદય નગર, સોનગઢ
૩૨- ૩૭ વર્ષ , પુરૂષ, સર્વોદય નગર, સોનગઢ
૩૩- ૫૩ વર્ષ , પુરૂષ, પથાર્ડા કોલોની, ઉકાઈ
૩૪- ૫૫ વર્ષ , પુરૂષ, વાલોડ ડાયમંડ પાર્ક
૩૫- ૫૭ વર્ષ , સ્ત્રી, ભીમપોર ખોખારી ફળિયુ
૩૬- ૨૯ વર્ષ , પુરૂષ, બાજીપુરા સ્વાતિક રેસીડન્સી
૩૭- ૩૩ વર્ષ , પુરૂષ, નાલોઠા તળાવ ફળિયુ
૩૮- ૪૬ વર્ષ , પુરૂષ, વાલોડ પોલીસ સ્ટેશન પાસે
૩૯- ૫૩ વર્ષ , પુરૂષ, વાલોડ ચાર રાસ્તા
૪૦- ૧૪ વર્ષ , પુરૂષ, શાહપોર રાજપૂત ફળિયુ
૪૧- ૩૮ વર્ષ , સ્ત્રી, ગોડધા હળપતિ વાસ
૪૨- ૫૪ વર્ષ , સ્ત્રી, અન્ધાત્રી આશ્રમ ફળિયુ
૪૩- ૨૩ વર્ષ , પુરૂષ, નાનસદ પટેલ ફળિયુ
૪૪- ૭૨ વર્ષ , પુરૂષ, રાયગઢ તાલુકા નિઝર
૪૫- ૧૭ વર્ષ , પુરૂષ, રુમકિતાલાવ તાલુકા નિઝર
૪૬- ૬૦ વર્ષ , સ્ત્રી, બોરદા નિઝર
૪૭- ૬૫ વર્ષ , સ્ત્રી, વેલ્દા નિઝર
૪૮- ૬૫ વર્ષ , સ્ત્રી, આંબેડકર ચોક, નિઝર
૪૯- ૬૮ વર્ષ , પુરૂષ, સદગવાણ તા.કુકરમુંડા
૫૦- ૫૦ વર્ષ , સ્ત્રી, પાટી, તા.કુકરમુંડા
૫૧- ૫૭ વર્ષ , સ્ત્રી, કુકરમુંડા તા.કુકરમુંડા
૫૨- ૩૯ વર્ષ , સ્ત્રી, ચીખલીપાડા તા.કુકરમુંડા
૫૩- ૪૯ વર્ષ , પુરૂષ, નૌસિનનગર, ઉંચામાળા
૫૪- ૫૫ વર્ષ , પુરૂષ, નવિવાસાહત બેડકુવાદુર
૫૫- ૬૧ વર્ષ , સ્ત્રી, ઝાંખરી, આશ્રમ ફળિયુ
૫૬- ૬૦ વર્ષ , પુરૂષ, ખુર્દી ડુંગરી
૫૭- ૬૦ વર્ષ , પુરૂષ, ઘાટા મંદિર ફળિયુ
૫૮- ૬૧ વર્ષ , પુરૂષ, કાટાસવણ આમલી ફળિયુ
૫૯- ૫૦ વર્ષ , પુરૂષ, ઘાટા વેલજીપુરા ફળિયુ
૬૦- ૪૩ વર્ષ , સ્ત્રી, તુલશી પાર્ક સોસાયટી વ્યારા
૬૧- ૫૦ વર્ષ , સ્ત્રી, વિરપુર વ્યારા
૬૨- ૬૮ વર્ષ , સ્ત્રી, મહદેવનગર સોસાયટી વ્યારા
૬૩- ૩૧ વર્ષ , સ્ત્રી, સંસ્કૃતિ સોસાયટી, તાડકુવા, વ્યારા
૬૪- ૨૩ વર્ષ , સ્ત્રી, બાલપુર દાવાખાના ફળિયુ, વ્યારા.
૬૫- ૩૫ વર્ષ , સ્ત્રી, કરંજવેલ ખાખડી ફળિયુ, વ્યારા.
૬૬- ૯ વર્ષ , પુરૂષ, ઉનાઈ રોડ, વિશ્વકર્મા પાસે
૬૭- ૩૪ વર્ષ , સ્ત્રી, જૂની ધાટ, નિશાળ ફળિયુ
૬૮- ૭૦ વર્ષ , પુરૂષ, જાગૃતિનગર વ્યારા તા વ્યારા
૬૯- ૬૨ વર્ષ , સ્ત્રી, ગોલવાડ, તા વ્યારા
૭૦- ૩૮ વર્ષ , પુરૂષ, શિવ કોમ્પલેક્ષ, વ્યારા
૭૧- ૩૫ વર્ષ , પુરૂષ, લોટરવા
૭૨- ૫૨ વર્ષ , સ્ત્રી, કરંજખેડ તા.ડોલવણ
૭૩- ૪૫ વર્ષ , પુરૂષ, કરંજખેડ તા.ડોલવણ
૭૪- ૨૧ વર્ષ , પુરૂષ, કરંજકેહડ તા.ડોલવણ
૭૫- ૩૦ વર્ષ , પુરૂષ, કરંજકેહડ તા.ડોલવણ
૭૬- ૨૫ વર્ષ , પુરૂષ, પાંચોલ પારસી ફળિયુ
૭૭- ૪૯ વર્ષ , પુરૂષ, ટાંકી ફળિયુ, ગંગપુર, ડોલવણ
એક્ટિવ કેસ = ૬૨૬
રજા આપેલ દર્દી=૨૫
આજના મરણની વિગત:
મૃત્યુ-૦૧ કોવિડના કારણે
૧. ૩૮ વર્ષિય પુરૂષ –શિવ કોમ્લેક્ષ ,તા.વ્યારા
મૃત્યુ-૦૪ અન્ય કારણોસર
૧. ૫૯ વર્ષિય પુરૂષ –ભિલભવાલી ,તા.નિઝર
૨. ૫૬ વર્ષિય પુરૂષ-વરદેખુર્દ, તા.ઉચ્છલ
૩. ૫૦ વર્ષિય મહિલા- જેસિંગ્પુરા તા. વ્યારા
૪.૪૯ વર્ષિય મહિલા- ગાંગપુર તા. ડોલવણ