અભયમ 181મહિલા હેલ્પલાઇનને મળતો બહોળો પ્રતિસાદ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ 181મહિલા હેલ્પલાઇન ને દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહેલ છે GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેંટર દ્વારા અભયમ હેલ્પલાઇન નું સંચાલન થઈ રહેલ છે ગુજરાતની પીડિત કે મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સાહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણ મા ઉપયોગ કરી રહી છે જેમાં ઘરેલુ હિંસા હોય, કામના સ્થળે જાતીય સતામણી હોય, સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય હમેશા 24 કલાક અભયમની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે.
સામાન્ય સમયમા ઘરેલુ હિંસા ના કોલ 24 થી 26 ટકા જેટલાં રહેતા હતા જે કોવીડ 19ના સમયગાળા દરમિયાન 42 થી 44 ટકા જેટલું પ્રમાણ રહેવા પામેલ હતું લોકડાઉનના સમયમા પણ ઈમર જન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24કલાક પોતાના જાનના જોખમ સાથે કોવીડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરેલ છે. આ સેવાઓ પહોંચાડનાર અભયમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ટ ઉદાહરણ છે અને કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમા સહયોગી બની હિંમત સાથે જીન્દગિ જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે.
ઘરેલું હિંસાનાં 2598, પડોશી સાથેનાં ઝગડાઓ 409, ટેલિફોનિક/મોબાઈલ દ્વારા હેરાનગતિનાં 130, વ્યસન આલ્કોહોલ દ્વારા હેરાનગતિ 1195 અને બાળલગ્ન અટકાયત બાબતનાં 9 કેસો મળ્યા હોવાનું 181 અભયમ દ્વારા જણાવાયું છે.
Hi, Eric here with a quick thought about your website gujaratraksha.com…
I’m on the internet a lot and I look at a lot of business websites.
Like yours, many of them have great content.
But all too often, they come up short when it comes to engaging and connecting with anyone who visits.
I get it – it’s hard. Studies show 7 out of 10 people who land on a site, abandon it in moments without leaving even a trace. You got the eyeball, but nothing else.
Here’s a solution for you…
Talk With Web Visitor is a software widget that’s works on your site, ready to capture any visitor’s Name, Email address and Phone Number. You’ll know immediately they’re interested and you can call them directly to talk with them literally while they’re still on the web looking at your site.
CLICK HERE http://www.talkwithwebvisitors.com to try out a Live Demo with Talk With Web Visitor now to see exactly how it works.
It could be huge for your business – and because you’ve got that phone number, with our new SMS Text With Lead feature, you can automatically start a text (SMS) conversation – immediately… and contacting someone in that 5 minute window is 100 times more powerful than reaching out 30 minutes or more later.
Plus, with text messaging you can follow up later with new offers, content links, even just follow up notes to keep the conversation going.
Everything I’ve just described is extremely simple to implement, cost-effective, and profitable.
CLICK HERE http://www.talkwithwebvisitors.com to discover what Talk With Web Visitor can do for your business.
You could be converting up to 100X more eyeballs into leads today!
Eric
PS: Talk With Web Visitor offers a FREE 14 days trial – and it even includes International Long Distance Calling.
You have customers waiting to talk with you right now… don’t keep them waiting.
CLICK HERE http://www.talkwithwebvisitors.com to try Talk With Web Visitor now.
If you’d like to unsubscribe click here http://talkwithwebvisitors.com/unsubscribe.aspx?d=gujaratraksha.com