ગ્રામ વિકાસ, એ જ સર્વાંગી વિકાસ… : મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદહસ્તે કટાસવાણ ગામે નિર્માણ થનાર કોઝવે અને ગ્રામ પંચાયત ભવનના કામનું ભૂમિપૂજન
(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : તાપી જિલ્લાના કટાસવાણ ગામ ખાતે અંદાજિત રકમ રૂ.૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર કોઝવે તેમજ અંદાજિત રકમ...
