Year: 2025

રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે અધતન ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત કરાયું

રૂ.498.51 ના ખર્ચે 25 હજાર ચો.મી જમીન વિસ્તારમાં એસ.ટી ડેપો વર્કશોપ નિર્માણ કરવામાં આવશે *** (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17....

નશીલા પદાર્થના આરોપીને ૧૪ વર્ષની સખત કેદ તથા ૨ લાખ રૂપિયા દંડ

ગઈ(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ (IPS)ની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપી તથા...

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓને અવિસ્મરણીય વિદાયમાન આપવામાં આવ્યું

શિક્ષણ એક સતત નાવીન્યપૂર્ણ આયામ છે ત્યારે મેળવેલ જ્ઞાનનો હકારાત્મક ઉપયોગ જીવનમાં ફળદાયી નીવડશે : સરપંચ હેમલતા ગોરાણી (પ્રતિનિધિ દ્વારા,...

વાલોડ, સોનગઢનાં ધાડના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડી વ્યારા પોલીસ સ્ટેશના વાહન ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.અસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા,...

‘ ક્રિડા ભારતી’ દ્વારા વ્યારામાં રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૧૬. અખિલ ભારતીય સંસ્થા "ક્રિડા ભારતી" દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વ્યારાના પટાંગણમાં અને ડીસ્ટ્રીક્ટ લેવલ...

ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) ; ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં...

કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં ૧૬૩ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન અંકિત કર્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ નાં શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ અને...

વાંસદામાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ...

ભિલજાંબોલી ગામે બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવણી કરાઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ) : નિઝર તાલુકાના ભિલજાબોલી ગામ ખાતે બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવણી કરવામાં...

કાકરાપાર અણુમથક ખાતે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪. કાકરાપારની સી.આઈ.એસ.એફ ફાયર ટીમે ફાયર સ્ટેશન ખાતે "નેશનલ ફાયર સર્વિસ દિવસ" ની ઉજવણી કરી હતી....