જિલ્લાના ઊંચામાળા ગામના ૬૫ વર્ષીય કેશનજીભાઇ ગામીતની બે કિડની અને લીવરનું અંગદાન : સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૭૬મુ અંગદાન
નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન --------- આદિવાસી પરિવારમાં અંગદાનની આગવી સમજ અને ઉમદા ભાવના: ‘‘અમારા...
