સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અંજની ભરવાડે કલા મહાકુંભની વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ અવ્વલ સ્થાન હાંસલ કર્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વલથાણની એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત...
