તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા બીરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ જિલ્લા કક્ષાનો વાલોડ શિકેર શાળામાં ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વાલોડ તાલુકાના શિકર ગામની પ્રાથમિક શાળામાં બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં અખિલ...
