Month: August 2024

તાપી જિલ્લાના ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો અને વાહન ચાલકોને પસાર નહિ થવા અનુરોધ

આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં ૦૨૬૨૬-૨૨૩૩૩૨ તથા પોલીસ કંટ્રોલ રૂમ નં ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહિવટી તંત્રની...

ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તાપી જિલ્લા વહીવટી તંત્ર તૈયાર – નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડ

વરસાદ દરમિયાન બિનજરૂરી ઘરથી બહાર ન નિકળવા પ્રજાજનોને નિવાસી અધિક કલેકટર શ્રી બોરડનો અનુરોધ --- નિવાસી અધિક કલેકટર શ્રી આર....

તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીશ્રીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ

કલેકટર ડૉ.વિપિન ગર્ગ દ્વારા જિલ્લાના તમામ વિભાગોને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  હવામાન વિભાગ...

આવતીકાલે તાપી જીલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આવતીકાલે તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ રાજ્ય અને અત્રેના તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ તાપી જિલ્લાની...

વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે

ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ  - ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો...

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ઉકાઈ ડેમમાંથી 247363 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું. ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલી પાણી છોડયું....

તાપી જિલ્લાનું ગૌરવ : સોનગઢ-ઉકાઈ પાથરડાનાં હેનીલ અગ્રવાલે IIT બોમ્બેમાંથી B.Techની ડિગ્રી મેળવી

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : સોનગઢ તાલુકાના ઉકાઈ પાથરડાનાં રહેવાસી હેનીલ અગ્રવાલે IIT બોમ્બેમાંથી B.Tech (એરોનોટિકલ એન્જી.) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે....

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ શ્રી રાજકુમારના અધ્યક્ષ...

સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારામાં જન્માષ્ટમીની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તારીખ 24/08/2024 ના રોજ સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી...

કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ગોરાસા ગામમાં આજરોજ વરસાદી પાણીના કારણે અનેક ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું

 (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ગોરાસા ગામમાં આજરોજ વરસાદી પાણીના કારણે અનેક ઘરોમાં અને...