વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો...
