કાકરાપાર વિસ્તારમાંથી લોખંડના એંગલો, સળીયા તથા વ્યારામાંથી બકરા ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઇન્યા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીએ એલ.સી.બી. શાખાના પો.સ.ઇ. જે.બી. આહીર તથા પો.કો. વિનોદભાઈ...
