તાપી જિલ્લા કક્ષા તકેદારી સમિતિ અને લાંચરૂશ્વત વિરોધી બેઠક ગુજરાત તકેદારી આયુકતશ્રી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને યોજાઇ
વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા તકેદારી આયુકત શ્રીમતિ સંગીતાસિંહ ....................... માહિતી બ્યુરો, તાપી તા.૧૭...
