Month: October 2023

સોનગઢ તાલુકાના ઘોધા ગ્રામ પંચાયતની સફાઇ કરતા ગ્રામ પંચાયતના જાગૃત સભ્યો

"સ્વચ્છતા હી સેવા: જિલ્લો તાપી” જાગૃત નાગરિકોના માધ્યમ થકી જ કોઇ પણ પરિવર્તન શક્ય છે: સ્વચ્છતા તાપીનો સ્વભાવ બનશે એમા...

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના આમાલપાડ, બોરદા ગામ સહીત વિવિધ ગામો ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ

તાપી જિલ્લો -"મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન" રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ 'અમૃત કળશ' યાત્રાની લીધી મુલાકાત...

સ્વચ્છતા હી સેવા : ડોલવણ GEB ઓફિસના તમામ અધિકારી કર્મચારીશ્રીઓએ કચેરીની આસપાસની જગ્યાને સ્વચ્છ બનાવી અન્ય વિભાગોને પ્રેરણા આપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨: સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાપી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સફાઇ ઝુંબેશ હાથ...

તાપી જિલ્લા SPCAની બાતમીના આધારે સોનગઢ પોલીસે ગેરકાયદેસર પશુવહન કરતો ટેમ્પો ઝડપી અબોલ પ્રાણીઓનો જીવ બચાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: તાપી જિલ્લામાંથી પસાર થતા સુરત-ધુલિયા આંતરરાજ્ય ધોરી માર્ગ પરથી પશુઓની ગેરકાયદેસર અન્ય રાજ્યોમાં હેરાફેરી થતી...

સોનગઢ તાલુકાના આમલગુંદી ગામે ડી.આર.ડી.એ. સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા શપથ લેવડાવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી...

“સ્વચ્છતા હી સેવા તાપી” : ગ્રામપંચાયત રાયગઢના રસ્તા પર આવેલ હોટલો, ચા- નાસ્તાની દુકાનોની આજુ બાજુ ગ્રામજનો દ્વારા સાફ સફાઇ હાથ ધરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨: સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પણ ‘સ્વચ્છતાના હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં...

કીમ નગરને અડીને આવેલ કઠોદરા ગામની પ્રાથમિક શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક બિપીન પારેખનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

ગણિત વિષયનાં રિસોર્સ પર્સન તરીકે રાજ્યભરમાં જાણીતા બીપીનભાઈનો વિદાય સમારંભ તેમનાં જન્મદિવસે જ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષક તરીકેનાં...

વઘઈ ખાતે હાથ સે હાથ જોડો કાર્યક્રમ સફળ બનાવવામાં કાર્યકરો ઉત્સાહિત

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આજ રોજ વઘઈ ખાતે હાથ સે હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત વઘઈ ખાતે મિટિંગ મળી જેમાં...

નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી દ્વારા સાપુતારા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કૃષિ સેમીનાર યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ કોલેજ, ન.કૃ.યુ., વઘઈ અને નવસારી ચેપ્ટર, ઇન્ડિયન સોસાઈટી ઓફ એગ્રોનોમીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨...

સ્વચ્છતા હી સેવા : સમગ્ર ગુજરાત સહીત તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનામાં ભાગીદારી નોંધાવતી ચેમર ગ્રામપંચાયતની બહેનો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશન નેમ જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિણમી છે,...