ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ સ્વ.દિલીપસિંહ ગોહિલને રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલનાં દુઃખદ અવસાનનાં પગલે રાજ્યભરનાં શિક્ષકોમાં શોકની લાગણી...
