Month: September 2022

તાપી : ઉચ્છલનાં થુંટીમાંથી એક કરોના કેસ સામે આવ્યો : ચાર કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 696...

બુહારી ખાતે કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના પૂતળાંનું દહન કરી વિરોધ દર્શાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજરોજ આદિવાસી એકતા સર્કલ બુહારી ખાતે કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના પૂતળાંનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો....

નિઝરના ભીલજાબોલી ગામ ખાતે “ચાલો પ્રક્રુતિ તરફ પાછા વળીયે ” અંતર્ગત એક દિવસનો ખેડૂત તાલીમ વર્ગ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ભીલજાબોલી ગામ ખાતે આજ રોજ ગુજરાત રાજ્ય ઇકોલોજી કમિશન ગાંધીનગર તથા આત્મા પ્રોજેક્ટ...

શિશુ / વિદ્યા ગુર્જરી શાળામાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવરાત્રીના મધ્યાહને ચોથા નોરતે તા. 30/09/2022 ને શુક્રવારના રોજ શિશુ વિઘા ગુર્જરી શાળામાં ! આધ શકિતની ઉપાસનાના...

આગામી 14મી ઓક્ટોબરે મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લાથી ગરીબ કલ્યાણ મેળા-2022નો શુભારંભ કરાવશે

ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અને ડેટા એન્ટ્રીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી...

તાપી જિલ્લા સેવા સદનમાં ઉપવાસ-ધરણા પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો,વ્યારા-તાપી)તા.29 હાલ ગુજરાત રાજયમાં ઠે૨ ઠે૨ ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ ૫૨ બિન ૫૨વાનગીથી બેસવાની ઘટનાઓ વારંવા૨ બનવા પામેલ છે....

તાપી : વ્યારાનાં જેતવાડીમાંથી એક કોરોના કેસ સામે આવ્યો : 4 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 703...

તાપી : વિવિધ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રંગોળી પુરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, તાપી) .તા.29: તાપી જિલ્લાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રંગોળી પુરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારી માધ્યમિક...

તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ સ્વચ્છતા રેલી યોજાઇ

બાળકો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાતા રેલી મહાઅભિયાનમાં પરીણમી ............. માહિતી બ્યુરોઃ તાપી તા.29: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી યાત્રાધામ અંબાજી ખાતે...

ભૂલકા મેળામાં સુરત જિલ્લાનાં પી.એસ.ઈ. ઇન્સ્ટ્રકટર કૌશિકા પટેલની કૃતિ ગાંધીનગર ખાતે પસંદગી પામી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) :  વિભાગીય નાયબ નિયામક કચેરી, સુરત ઝોન તથા જિલ્લા પંચાયત, તાપીનાં સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળો 2022 તાપી...