કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તથા IFFCO-તાપી દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનની કીટ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા...
