માંગરોળ : તરસાડીમાં માસ ક્વોરનટાઇનનો ભંગ કરનારા બે ને ક્વોરનટાઇન સેન્ટર બારડોલી ખાતે રવાના કરાયા : બોત્તેરને નોટીસ ફટકારાઈ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાના તરસાડી ગામે આવેલા સંજયનગરમાં કોરોનાં વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા, આરોગ્ય વિભાગ દ્વારા...
