માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલયમાં ઉભા કરાયેલ હોમકોરોન્ટાઈન સેન્ટર ખસેડવા પ્રશ્ને આગામી તારીખ ૧૮ નાં તાલુકા કોગ્રેસ દ્વારા રસ્તારોકો આંદોલન
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર નીચે મુજબ છે. માંગરોળ તાલુકાનાં વેલાવી ( વાંકલ ) ગામે,...
